Skip to content

Chairman’s Message

શ્રી પરશોતમભાઈ ગેવરીયા

આપણી સૌરાષ્ટ્ર કો. ઓ. બેંક લી. ઉતરોત્તર પ્રગતીના પંથે છે. ૨૦૨૪-૨૦૨૫ માં જે થાપણો રૂ! ૨૭૮૮૯ .૫૫ લાખ હતી તે આજ વધીને રૂ! ૩૦૦૭૯.૦૧ લાખ થવા પામી છે તથા ધિરાણ રૂ! ૧૩૯૧૬.૦૬ લાખ માંથી રૂ! ૧૬૫૮૨.૦૪ લાખ થયેલ છે. આજ સુધીમાં આપણી બેંકે ૯૭૦૦ સિલાઈ મશીનમાં રૂ! ૧૫૦૦.૦૦ લાખ ધીરાણ કરેલ છે. જેનો લાભ આ વિસ્તારની મધ્યમ વર્ગની બહેનોને મળેલ છે. આપણી બેંક માઈક્રો ફાઈનાન્સમાં અગ્રેસર છે. આપણી બેંકની આ પ્રગતીનો યશ અમારા ગ્રાહકોના ફાળે જાય છે.